Camp Details

ઘૂંટણના દુઃખાવાનો નિઃશુલ્ક નિદાન

About Camp

ખુશ ખબર... ખુશ ખબર... ખુશ ખબર... ખુશ ખબર... ખુશ ખબર...

હેલ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી

વેદ મલ્ટીસ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટર


દ્વારા આયોજિત અમદાવાદના અનુભવી હાડકાના ડોક્ટર

હવે આપણા ધોળકામાં

ઘૂંટણના દુઃખાવાનો નિઃશુલ્ક નિદાન

ખાસ નોંધ : ફિઝિકલ એક્સ-રે ફક્ત ૫૦ રૂ. માં પ્રિન્ટ સાથે

તા. ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર

સમય : ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી

કેમ્પમાં ડો. વૈભવ પટેલ અને ટીમમાંથી ઓર્થોપેડિક સર્જન મળશે.

નિદાનનો લાભ લો :-

❖ ઘૂંટણનો મોટી ઉંમરમાં દુઃખાવો

❖ ઘૂંટણનો વા

❖  ઘૂંટણની ગાદી ફાટવી

❖ ઘૂંટણમાં પાણી ભરાવું

❖ ઘૂંટણનો ઘસારો

❖ ઘૂંટણની કોઈપણ જાતની તકલીફ

જી-૦૪, કેવલ આર્કેડ, BAPS સ્વામિનારાયણ મંદિર પાસે,
કોલેજ ચોકડી, ધોળકા, અમદાવાદ.

વેદ મલ્ટીસ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટર સંપર્ક :
મો. ૯૦૧૬૨૪૮૨૯૫ | ૭૫૭૫૦૦૩૭૯૩