Camp Details

ઓર્થોપેડિક નિઃશુલ્ક નિદાન કેમ્પ

About Camp

શ્રી ભાથીજી મહારાજ મંદિર ટ્રસ્ટ અને

વેદ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ

કઠલાલ ના સહયોગ થી

ઓર્થોપેડિક નિઃશુલ્ક નિદાન કેમ્પ

ખાસ નોંધ :

ડિજિટલ એક્સ-રે ફક્ત ૫૦ રૂ. માં પ્રિન્ટ સાથે

તા. ૦૭-૦૯-૨૦૨૬, સોમવાર

સમય : સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૩૦ સુધી

વૈભવ પટેલ એન્ડ ટીમમાંથી ઓર્થોપેડિક સર્જન કેમ્પમાં મળશે.

નિદાનનો લાભ લો :

  • ઘૂંટણનો મોટી ઉંમરમાં દુખાવો
  • ઘૂંટણનો વા
  • ઘૂંટણની ગાદી ફાટવી
  • ઘૂંટણમાં પાણી ભરાવવું
  • ઘૂંટણનો ઘસારો
  • ઘૂંટણની કોઈપણ જાતની તકલીફ