About Camp
ઓર્થોપેડિક નિઃશુલ્ક નિદાન કેમ્પ
ખાસ નોંધ :
ડિજિટલ એક્સ-રે ફક્ત ₹150 માં પ્રિન્ટ સાથે
તા. 30-08-2026, રવિવાર
સમય : સવારે 10:00 થી બપોરે 01:00 સુધી
નિદાનનો લાભ લો :
- ઘૂંટણનો મોટો ઉંમરમાં દુખાવો
- ઘૂંટણનો વા
- ઘૂંટણની ગાદી ફાટવી
- ઘૂંટણમાં પાણી ભરાવું
- ઘૂંટણનો ઘસારો
- ઘૂંટણનો કોઈપણ જાતની તકલીફ
કેમ્પ સ્થળ :
દાણા અનરા રોડ, શિવમ ચિલ્ડ્રન હોસ્પિટલ સામે, કપડવંજ.
કેમ્પ સંપર્ક નં.:
+91 73839 51825
+91 63575 71444