About Camp
ફ્રી મેગા મેડિકલ કેમ્પ
આયોજક: વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, મહુધા.
તારીખ: 21-06-2026 (રવિવાર)
સમય: સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી
નોંધણી: તમામ દર્દીઓ માટે નોંધણી નિઃશુલ્ક છે.
કેમ્પમાં ઉપલબ્ધ નિષ્ણાત ડોક્ટરો
- ઓર્થોપેડિક વિભાગ
- જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી
- લિગામેન્ટ સર્જરી (આર્થોસ્કોપી)
- હાડકાં, સાંધા અને ઘૂંટણના રોગોની સારવાર
- ફ્રેક્ચરનું ઓપરેશન અને સારવાર
- કમર તથા પીઠના દુખાવાની સારવાર
- જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી
- થાયરોઇડની સમસ્યાઓ
- પિત્તાશયની પથરી
- એપેન્ડિક્સની સારવાર
- હર્નિયાનું ઓપરેશન
- પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલાની સારવાર
- ફિઝિશિયન વિભાગ
- ડાયાબિટીસ
- બ્લડ પ્રેશર (બી.પી.)
- હૃદયના રોગો
- ખાંસી, દમ અને શ્વાસના રોગો
- થાયરોઇડના રોગો
- પેટ અને આંતરડાના રોગોની સારવાર
- ગાયનેકોલોજી વિભાગ
- નોર્મલ ડિલિવરી માર્ગદર્શન
- સિઝેરિયન ડિલિવરી માર્ગદર્શન
- માસિક સંબંધિત સમસ્યાઓની સારવાર
- વંધ્યત્વની સારવાર
- ગર્ભાશય અને સ્ત્રીરોગ સંબંધિત ઓપરેશન
- ડેન્ટલ વિભાગ
- દાંત તથા દાઢના રોગોની સારવાર
- દાંતની સફાઈ
- દાંતની ચોકડી (બત્રીસી) બનાવવી
- દાંત કાઢવાની સારવાર
- મોઢાના રોગોની સારવાર
કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ
- નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ.
- લેબોરેટરી ટેસ્ટમાં 30% ડિસ્કાઉન્ટ.
- એક્સ-રે માત્ર ₹50 માં.
- ઈસીજી ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ.
- દવાઓ ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ.