About Camp
ડૉ. કાર્તિક પટેલ અને ડૉ. ફયાઝ જોશી ટીમ
(એમ.ડી. મેડિસીન)
- ડાયાબિટીસ
- બ્લડ પ્રેશર
- દમ, શ્વાસ, ટી.બી. દરેક પ્રકારના રોગો
- થાઈરોઈડ, હદયની તકલીફ
- પેટના આંતરડાના રોગો
ડૉ. પરંતપ જોશી
(ડેન્ટલ એન્ડ ઇમ્પ્લાન્ટ સર્જન)
- દાઢ તથા દાંત પાડવા
- વાંકા ચુંકા દાંતની સારવાર
- પેઢાના રોગોની સારવાર
- કકળપાણી દાંત કાઢવાની
- ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત, અને ફિક્સ ચોકડા બેસાડવા
ડૉ. હર્ષિત મોદી
(ન્યુરો અને સ્પાઇન સર્જન)
- માથાનો દુખાવો, મગજની ગાંઠ, મગજનો ટી.બી.
- મગજની ઇજા, નસે ફાટવી, લકવો
- કમર તેમજ મણકાની દુખાવાની સારવાર
- ખેચ, આંચકી માથાની સારવાર
ડૉ. વૈભવ પટેલ એન્ડ ટીમ
(ઓર્થોપેડિક સર્જન)
- ઘૂંટણનો દુખાવો, ઘૂંટણનો વા, ઘૂંટણનો ઘસારો
- ઘૂંટણની ગાંઠી કાઢવા, ઘૂંટણની કોઈપણ જાતની તકલીફ